
"ન ધરા સુધી ન ગગન સુધી,અમારે તો પહોચવું છે બાળકોના મન સુધી"
પ્રાથમિક શિક્ષક
પ્રા - પ્રારંભીક પાયો ઘડનાર મજબુત બનો
થ - થડની જેમ સ્થાયી બુનિયાદી બનો
મિ - મિતભાસી અને ભાવનાશીલ બનો
ક - કર્મ અને ધર્મથી પવિત્ર બનો
શિ - શિક્ષકપ્રેમી અને બાલપ્રેમી બનો
ક્ષ - ક્ષમતાધરી શિક્ષણ આપતા શીખો
ક - કર્તવ્ય માં રહી ક્ષમા આપતા શીખો