સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત પ્રાથમિક શિક્ષણમાં I.E.D. Unit હેઠળ વિકલાંગ બાળકો અને તેમના વાળી તથા સમાજમાં આવા Differently Able ( Not Disabled ) બાળકોને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે નીચે મુજબની વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. તો આપણે એક સાચા શિક્ષક તરીકેની ફરજ અદા કરવી હોય તો આવા બાળકોને આ પ્રવૃત્તિમાં જોડીને તેમનો સ્વીકાર કરીએ.
"અમને સહકાર નહિ સ્વીકૃતિ જોઈએ છે"
Ø વિકલાંગ બાળકોના સર્વે – ફન્ક્સનલ/
ક્લીનીકલ
Ø ફલેગ ડે ની ઉજવણી
Ø નિષ્ણાત શિક્ષક દ્વારા શિક્ષણ –
રીસોસ ટીચર, કેર ગીવર, ફીઝીયીઓથેરીપી
Ø સાધન સહાય
Ø શિષ્યવૃત્તિ સહાય - સમાજ કલ્યાણ ખાતું
Ø વિકલાંગ બાળકો ની હરીફાઈ
Ø શાળામાં રેમ્પ
Ø રિસોર્સ રૂમ
Ø પ્રવાસી શિક્ષક
Ø એક્ષ્પ્લોઝર વિઝીટ
Ø I.E.D શીખક તાલીમ
Ø P.c \S.M.C સભ્યોને તાલીમ
Ø દિવાળી \ સમર વેકેશન કેમ્પ
Ø ફાઉન્ડેશનન કોર્સ તાલીમ
